"હનુમાન જયંતિ ગુજરાતી સુવિચાર" હનુમાન જયંતિ ની સૌને હાર્દિક શુભકામનાઓ. ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા. હનુમાન જયંતિ ની આપ સૌને શુભકામનાઓ. બજરંગબલી બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના. હનુમાન જયંતિ ની તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. હનુમાન જયંતિ ની સર્વે ભક્તોને મંગલમય શુભકામનાઓ. જગતમાં એવા એક જ જન્મ્યા જેમણે શ્રી રામને ઋણી રાખ્યા. હનુમાન જયંતિ ની શુભકામનાઓ. શ્રી રામ ભક્ત હનુમાનની જયંતિ ની સૌને હાર્દિક શુભકામનાઓ. પર્વત જેવી નિશ્ચલતા અને નરમ ધૂપની કોમળતાવાળા શ્રી હનુમાનને તેઓની જયંતિ પર અમારું વંદન. હનુમાન જયંતિ ની સૌને શુભકામનાઓ. જય બજરંગબલી. શ્રી હનુમાન સૌનું ભલું કરે. આપની હનુમાન જયંતિ શુભ રહે. બજરંગબલિની કૃપા તમારા પર બની રહે એવી શુભેચ્છાઓ. હનુમાન જયંતિ. પવનપુત્ર હનુમાન તમને સારા સ્વાસ્થ્યના આશિર્વાદ આપે એવી શુભેચ્છા. વિરાટ સ્વરૂપ શ્રી હનુમાનની જય. હનુમાન જયંતિ ની શુભકામનાઓ. જય શ્રી રામ. જય શ્રી હનુમાન. હનુમાન જયંતિ ની શુભેચ્છાઓ. એકલા હાથે લંકા સળગાવનાર શ્રી હનુમાનને અમારું નતમસ્તક પ્રણામ. હનુમાન જયંતિ ના અભિનંદન. શ્રી રામના સૌથી પ્રે...
"હનુમાન જયંતિ ગુજરાતી સુવિચાર"
- હનુમાન જયંતિની સૌને હાર્દિક શુભકામનાઓ.
- ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા. હનુમાન જયંતિની આપ સૌને શુભકામનાઓ.
- બજરંગબલી બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના.
- હનુમાન જયંતિની તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.
- હનુમાન જયંતિની સર્વે ભક્તોને મંગલમય શુભકામનાઓ.
- જગતમાં એવા એક જ જન્મ્યા જેમણે શ્રી રામને ઋણી રાખ્યા. હનુમાન જયંતિની શુભકામનાઓ.
- શ્રી રામ ભક્ત હનુમાનની જયંતિની સૌને હાર્દિક શુભકામનાઓ.
- પર્વત જેવી નિશ્ચલતા અને નરમ ધૂપની કોમળતાવાળા શ્રી હનુમાનને તેઓની જયંતિ પર અમારું વંદન.
- હનુમાન જયંતિની સૌને શુભકામનાઓ. જય બજરંગબલી.
- શ્રી હનુમાન સૌનું ભલું કરે. આપની હનુમાન જયંતિ શુભ રહે.
- બજરંગબલિની કૃપા તમારા પર બની રહે એવી શુભેચ્છાઓ. હનુમાન જયંતિ.
- પવનપુત્ર હનુમાન તમને સારા સ્વાસ્થ્યના આશિર્વાદ આપે એવી શુભેચ્છા.
- વિરાટ સ્વરૂપ શ્રી હનુમાનની જય. હનુમાન જયંતિની શુભકામનાઓ.
- જય શ્રી રામ. જય શ્રી હનુમાન. હનુમાન જયંતિની શુભેચ્છાઓ.
- એકલા હાથે લંકા સળગાવનાર શ્રી હનુમાનને અમારું નતમસ્તક પ્રણામ. હનુમાન જયંતિના અભિનંદન.
- શ્રી રામના સૌથી પ્રેમાળ ભક્ત - હનુમાનની જયંતિની શુભકામના.
- બાળક જેવા ચંચળ અને સૌમ્ય શ્રી હનુમાનને તેઓની જયંતિ પર વંદન.
- અંજનીપુત્ર તમને દરેક કાર્યમાં સફળ કરે એવી શુભેચ્છાઓ. હનુમાન જયંતિની શુભેચ્છા.
- કષ્ટભંજન હનુમાન આપના સર્વે કષ્ટો દૂર કરે એવી શુભેચ્છા. તમારી હનુમાન જયંતિ શુભ રહે.
- શ્રી હનુમાન તમને નિડરતાના આશિર્વાદ આપે એવી કામના સાથે હનુમાન જયંતિની શુભકામનાઓ.
- ભગવાન શ્રી હનુમાનના સાંનિધ્યમાં આપના સર્વે દુઃખો દૂર થાય એવી કામના. હનુમાન જયંતિ.
- બ્રહ્મચારી અને ચિરંજીવી શ્રી હનુમાનની જયંતિ પર શુભકામનાઓ.
- સીતાની શોધનું કપરું કાર્ય પણ પાર પાડનાર હનુમાનને તેઓની જયંતિ પર વંદન.
- ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને બચાવનાર શ્રી હનુમાનની જય.
- લોકહૃદયમાં જેનું અનેરું સ્થાન છે એવા મહાબલી હનુમાનની જયંતિની સૌને શુભકામનાઓ.
- છાતી ચીરીને શ્રી રામનું સ્થાન પોતાના હૃદયમાં બતાવનાર શ્રી હનુમાનની જયંતિ પર સૌને અભિવાદન.
- જ્ઞાન અને ગુણના સાગર એવા શ્રી હનુમાનને નતમસ્તક પ્રણામ. હનુમાન જયંતિની સૌને શુભકામનાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો